audio
audioduration (s) 1.15
26.8
| intent_class
int64 0
218
| transcription
stringlengths 2
198
|
---|---|---|
152 | ગામમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે |
|
160 | અક્કલ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ છે. |
|
156 | તેણીની પ્રથમ વાર સંજય સેન જોડે જ્યારે તે યુવાન હતી ત્યારે પરણી હતી. |
|
155 | અને તેના ઉપર અંગ્રેજી ભાષાની જેમ જ ભારણ આપવામાં આવે છે. |
|
154 | અવકાશ કક્ષામાં સ્પેસ સ્ટેશન અને માનવ અવકાશયાન પણ ઉપગ્રહો છે. |
|
162 | આ લખાણો આમ અદ્વૈત પરંપરાના આધારભૂત લખાણો માનવામાં આવે છે |
|
152 | અનુકૂલન કરવું એ અનુકૂલન થવાની સ્થિતિ છે આ તબક્કો સજીવને તેના વસવાટોમાં જીવવા અને પ્રજનન કરવા સક્ષમ બનાવે છે |
|
157 | કિરણ કુમાર રેડ્ડીનું કુટુંબ ચિત્તૂરનું છે. |
|
152 | ગામમાં બીજુ એક મંદિર શ્રી અલખનિરંજન મહારાજનુ આવેલ છે જેનું સંચાલન ભગત કુટુંબ કરે છે. |
|
155 | અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. |
|
152 | અમ્હારિક ભાષા ઉત્તર મધ્ય ઇથોપિયા ખાતે અમ્હારા દ્વારા સામાન્ય વહેવારમાં બોલાતી એક આફ્રોએશીયન વર્ગની ભાષા છે. |
|
160 | આઈરિશો અલ્સટરના મોટાભાગના પ્રોટેસ્ટન્ટ હતા. |
|
155 | પણ આ અહેવાલોને અતિશયોક્તિ તરીકે લેવાયા હતા અથવા જાસૂસી સૂચનાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. |
|
152 | અમરગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
159 | ગામમાંથી કેટલાક લોકો ધંધા - રોજગાર અર્થે પરદેશમાં પણ સ્થાયી થયા છે. |
|
156 | આંબાખાડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
153 | અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. |
|
154 | જોકે બ્રિટિશ સરકાર તેને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારે છે. |
|
153 | અંબાલીયારા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
160 | અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. |
|
160 | આને કાયમી વિકાસ અથવા ટકાઉ વિકાસ પણ કહેવાય છે. |
|
162 | આંબોસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે |
|
152 | ઉદાહરણ માટે બીજો નિયમ ગ્રહો અને એક પડતા પથ્થર પર પણ લાગૂ થાય છે. |
|
152 | તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે. |
|
159 | ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી |
|
151 | અખત્યારપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
157 | દરવેશ અને ફકીર રહેવામાં જ પોતાની ભલાઈ સમજતા હતા. |
|
156 | આના પાંદડામાંથી અહીં પાત્રોડુ નામની વાનગી બનાવવામાં આવે છે |
|
161 | ત્યાર બાદ પદાર્થના પરિભ્રમણકક્ષાનો સરવે થયો હતો. |
|
156 | અલીગઢ શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક છે. |
|
152 | અરીઠાને પંદરેક મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. |
|
152 | જ્યારે દ્રોણ કૌરવસેનાના પ્રધાન સેનાપતી બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું. |
|
161 | આ સ્થિતિમાં અસ્થિભંગ રુધિરાબુર્દ ખુલ્લી પડે છે અને આમ ખુલ્લા પડેલા અસ્થિમાં ચેપ લગાડી શકે છે. |
|
160 | અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે. |
|
156 | પરંતુ સન પંદર સો સાંઠમાં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો. |
|
156 | અરજણ ભગત ઇસુની ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. |
|
151 | ત્યાં આને મસૂર અથવા તાહીની સાથે પકાવીને ખવાય છે. |
|
155 | આમ અત્રિઋષિના પ્રભાવથી તેમનું કલ્યાણ થયું. |
|
151 | તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો |
|
152 | અન્ય આવૃત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે તેને કળીયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો. |
|
153 | ઇરાને એનપીટી સંધિનું પાલન કર્યું નહોતું અને તેના માન્ય માપદંડોનું અવારનવાર ઉલ્લંઘન કર્યું હોવાની વાતો બહાર આવી હતી. |
|
157 | આંતરનેસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે |
|
161 | ચીનમાં નવા વર્ષની ઉજવણી વખતે અળવીની કેક ખવાય છે. |
|
158 | અમદાવાદની આ મસ્જિદ અંદર અને બહારનાં દેખાવમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સુંદર સમવન્વય સમી છે. |
|
153 | અડાલજ મોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
162 | કેનેરી ટાપુઓ પર અળાવી ખુબ લોકપ્રિય છે. |
|
152 | અકોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે |
|
159 | આંબલીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
161 | અકલાચા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
155 | અળવી સેવન કરવાથી પેશાબ અધિક માત્રામાં થતો હોય છે તેમજ કફ અને વાયુની માત્રામાં વૃદ્ધિ થતી હોય છે. |
|
153 | તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી |
|
161 | આ વધારાના કરો રાજ્યો દ્વારા લેવામાં આવે છે |
|
152 | અલાબામા એ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ ક્ષેત્રમાં આવેલું એક રાજ્ય છે. |
|
152 | તેમને પ્રાગજી ડોસાના અનહત નાદ નાટકના અભિનય માટે મુંબઈ રાજ્ય નાટક ઉત્સવમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મળેલું. |
|
157 | જેમાં બાવીસ પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા. |
|
152 | આઠ વરસની ઉમરે જરૂરી તાલીમ એમણે પ્રાપ્ત કરી લીધી હતી. |
|
155 | તેથી જ નિગ્રંથ પ્રાણીવધ ની મનાઈ કરે છે. |
|
152 | અગરીયા નવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે |
|
162 | દલાલ અનિલા અમૃતલાલ એકવીસમી ઑક્ટોબર ઓગણીસસો તેંત્રિસ વિવેચક |
|
157 | તેના માતા પિતાએ અકબરને સારી શિક્ષા આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે શિક્ષાથી વિમુખ જ રહ્યો. |
|
155 | અતુલ વાસન ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે |
|
153 | એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારનો સંભાળવા મળે છે. |
|
155 | અન્ય સ્રોતોના પ્રભાવને કારણે તેના ઇતિહાસમાં બદલાવ અને વિકાસ આવતા રહ્યા છે. |
|
154 | અડાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
156 | જલગામ વેન્ગલ રાવનો જન્મ શ્રીકાકુલમ જિલ્લામાં થયેલો અને ઉછેર કોસ્તા વિસ્તારમાં. |
|
151 | અંગ્રેજી એ પશ્ચિમ જર્મનીની ભાષા છે જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો. |
|
160 | અનેક મહત્વપૂર્ણ કલાકારો ઉત્તર અમેરિકા તરફ અને સંયુક્ત રાજ્યોના અન્ય સુરક્ષિત સ્થળો તરફ ભાગી ગયા હતા. |
|
153 | તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે. |
|
152 | ગામ માં મુળ રહેવાસી હિંદુ ક્ષત્રિય ઝાલા દરબાર રહે છે બીજા રહેવાસી હિંદુ ઠાકરડા પરમાર તથા મકવાણા તથા દેવીપૂજક લોકો રહે છે. |
|
156 | આંબલીપાણી છોતરાના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
162 | અંગ્રેજી નહીં બોલનારા યુરોપીય દેશોમાં ટકાવારીની દૃષ્ટિએ મોટાભાગના લોકો અંગ્રેજીમાં વાતચીત કરી શકે છે. |
|
161 | આ યુધ્ધમાં થયેલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. |
|
157 | અમૂલે આજે ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બનાવ્યો છે. |
|
159 | અંધારીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
162 | તેમણે અણુઓ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણના હર્મેટિક સિદ્ધાંતને આધારે અવકાશમાં સ્થાનને અદ્રશ્ય બળ મૂક્યું. |
|
159 | ખેદામાં સપૂર્ણ આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલ્યું |
|
153 | ત્યારે હજારેએ ગ્રામજનોને નહેર બનાવીને અને ગામમાં ખાડા ખોદીને વરસાદી પાણી એકઠું કરવા માટે પ્રેરિત કર્યાં હતાં. |
|
157 | એમ માનવામાં આવે છે કે અશ્વત્થામાએ આજના અરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું. |
|
155 | અંબાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
155 | અદ્વૈત જણાવે છે કે કાર્ય એ કારણથી અલગ સ્વરૂપ નથી. |
|
158 | આંબાખુટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
156 | તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા. |
|
156 | પાકની કાપણી હાથે વપરાતા ઓજારો વાપરીને કરવામાં આવે છે. |
|
160 | આ ફિલ્મે તેમને ભારે પ્રશંસા કમાવી આપી હતી |
|
156 | તેમના મુખ્ય કાર્યોમાં પ્રસ્થાનત્રયી બ્રહ્મસૂત્ર |
|
153 | અળવીના કંદમાં ફીનોલિક રંગકણોને કારણે તે હળવો જાંબલી રંગ ધરાવે છે. |
|
158 | તુર્કસ્તાનના દક્ષિણ ભાગમાં મર્સીન અને અન્તાલ્યા ક્ષેત્રોમાં અળવીની ખેતી થાય છે. |
|
159 | અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ-મૈથુનશક્તિ વધારે. |
|
153 | પરંતુ નિયમો ક્ષીણ થતા ગયા તેમતેમ તફાવતો કે અલગતા મરી પરવારી. |
|
157 | અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક અલીગઢ નગરમાં આવેલું છે. |
|
156 | પણ તે જંગલમાં તક્ષક નામના નાગરાજ રહેતા હતાં તે ઈંદ્રના મિત્ર હતાં. |
|
162 | આસપાસનાં વિસ્તારોમાં આવેલાં ગામો સાથે પણ આ ગામ પાકા સડક માર્ગ દ્વારા જોડાયેલું છે |
|
162 | તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે. |
|
160 | આખું મળીને ગોળાકાર પ્રતીક-ચિહ્ન બનાવે છે. |
|
161 | ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. |
|
153 | ત્યાર પછી ના બે મહિના માં સ્વયંસેવકોની મદદ અને અનુદાનના રૂપિયા થી શાળા નુ નવુ મકાન બંધાયું |
|
155 | ઇશ્વર માત્ર તેના વ્યવહારિક સ્તર પર જ સત્ય છે. |
|
156 | તેમને બ્રહ્માના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે. |
|
153 | કીઝ કોન્ટ્રાલ્ટો સૌથી નીચા સ્વરમાં ગાનારી ગાયિકાની અવાજની રેન્જ ધરાવે છે |
|
159 | અંધેરી રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે. |
End of preview. Expand
in Dataset Viewer.
README.md exists but content is empty.
- Downloads last month
- 83