en
stringlengths
5
11.8k
gu
stringlengths
5
2.43k
India opposes any third party intervention in the issue.
આ મામલા પર કોઇ પણ ત્રીજા દેશની દખલગીરી ભારતને મંજૂર નથી.
On Bose's resignation from the Congress, the couple joined him in the Forward Bloc.
સુભાષચંદ્ર બોઝના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ દંપતી તેમની સાથે ફોરવર્ડ બ્લૉકમાં જોડાયા હતા.
She is very much active on social media.
સની સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે.
Fans were left in awe after watching the video
વીડિયો જોઈને ફેન્સ રહી ગયા દંગ
How do you communicate with other people?
તમે અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરો છો?
We very much appreciated their company as we served together in the Kampala Congregation during this difficult time.
પરંતુ તેઓએ પણ યુગાંડામાં જ રહેવાનું નક્કી કર્યું.
How to invest
કઈ રીતે થાય છે રોકાણ
I dont drive.
હું ચલાવી નહિ લઉં
Police was searching for him.
પોલીસ દ્વારા તેને શોધવાની કવાયત હાથધરી હતી.
Johns words of appreciation for the hospitality that Gaius showed to the brothers indicate that Christians regularly traveled between the apostle Johns location and the congregations, and these travelers evidently told John about what they had encountered.
૫. એવું લાગે છે કે, યોહાનના રહેઠાણ અને મંડળો વચ્ચે ભાઈઓની ઘણી અવરજવર રહેતી.
That gives us a general indication of the timing of the heavenly resurrection.
સ્વર્ગમાં સજીવન કરવાનું કામ ક્યારે શરૂ થશે, એ વિશે પાઊલના શબ્દો થોડી માહિતી આપે છે.
For instance, in Jesus day a tower in Jerusalem fell and killed 18 people.
હા, અમુક સમયે, લોકોએ ધાર્યું ન હોય એવી કોઈ આફતના ભોગ બને છે.
Then they opened fire.
પછી તેઓ આગ લગાડી દીધી.
Then t...
ત્યારબાદ ટોલ .
Amitabh Bachchan had sent a legal notice to poet and AAP leader Dr Kumar Vishwas for using a poem of his father, late Harivanshrai Bachchan.
મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ તેમનાં દિવંગત પિતા અને કવિ હરિવંશ રાય બચ્ચનની કવિતાનો પાઠ કરવા બદલ આપ નેતા કુમાર વિશ્વાસને કાયદાકીય નોટીસ મોકલી દીધી હતી.
The Meja dam on the Kothari river provides drinking water to the Bhilwara district.
આ નદી પર બાંધવામાં આવેલ મેજા બંધ ભિલવાડા જિલ્લાને પીવાના પાણીની સવલત પૂરી પાડે છે.
Karnataka and Tamil Nadu are the two main parties to the river dispute.
કર્ણાટક અને તમિલનાડુ કાવેરી ઘાટી સાથે સંબંધિત બે મુખ્ય રાજ્યો છે.
The beneficiary is entitled to 90 days of unskilled labour from MGNREGA.
મનરેગા હેઠળ લાભાર્થી 90 દિવસનો બિનકુશળ શ્રમ મેળવવા માટે હકદાર છે.
Water-logging occurred in the areas near Mumbai's King Circle railway station and Gandhi market.
મુંબઈમાં વહેલી સવારના વરસાદને કારણે કિંગ્સ સર્કલ રેલ્વે સ્ટેશન અને ગાંધી માર્કેટ નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
They have no other option.
માટે તેમની પાસે વધારે વિકલ્પો નથી.
So, in the moment should I be an I or should I be a T the answer is if you are a T and if your team is also built of people who are T shaped then you will have a span across all ideas yet investigate those feasible ideas or even unfeasible ideas with the requisite depth so that you do not have a problem in finally, building the idea rack which would be responsible to be taken forward for prototyping and other works associated with the product development phase, so that is how you really are like.
તેથી, આ ક્ષણે હું I હોવો જોઈએ, અથવા મારે T હોવું જોઈએ તેનો જવાબ એ છે કે જો તમે T છો અને જો તમારી ટીમ પણ એવા લોકોની બનેલી છે જે T આકારના હોય તો તમારી પાસે બધા આઈડીયા ની અવધિ હશે, તો પણ શક્ય વિચારો અથવા આવશ્યક ઉંડાઈ સાથેના અસ્પષ્ટ વિચારો સાથે તપાસ કરો કે જેથી તમને અંતે સમસ્યા ન આવે.
The priest cried out: Stop preaching! Leave this area!
તેને સામે એક ગુરુ મળ્યા અને તાડુકીને કહ્યું: ‘ આ તારો લવારો બંધ કર ને જા ભાગ અહીંથી! ’
I was rendered speechless.
હું રીતસરનો સ્પીચલેસ બની ગયો.
1 lakh have been stolen.
૧ લાખની મત્તાની લૂંટ ચલાવી હતી.
It is done in two phases.
તે બે તબક્કામાં વહેંચવામાં આવે છે.
2 tbsp apple cider vinegar
2 ચમચી દાડમ અર્લિંગ
Shared Music
વહેંચાયેલ મ્યુઝીક
My mood is soured.
મારા મૂડની તો પતર ઠોકી નાખી.
5 crore.
5 કરોડ આપ્યા છે.
The battle turned out just as David had told Goliath that it would: Jehovah... will give all of you into our hand. 1 Samuel 17: 47, 52, 53.
આખરે, શાઊલ અને તેમના સૈનિકોમાં પણ હિંમત આવે છે.
Then, prices began tumbling.
એ પછી ભાવ વધવાનો દોર ચાલુ થયો હતો.
Some new relationships will be formed.
થોડાં સંબંધોની શરૂઆત થશે.
Im the bus driver who talked to you about paying for the ticket.
હું એ જ બસ ડ્રાઇવર છું, જેણે ટિકિટ વિશે વાત કરી હતી.
'The Humma Humma' song is a popular song from the film 'Ok Jaanu' starring Shraddha Kapoor and Aditya Roy Kapur.
"બોલીવૂડ અભિનેત્રી શ્રધ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની આવનારી ફિલ્મ ""ઓકે જાનૂ""નું ગીત ""હમ્મા હમ્મા"" હાલ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે."
price drop
ટકા ભાવ ઘટાડો
10 pointers
10 પોઇંટ્સ
Karisma Kapoor looked pretty in a black and pink polka dotted dress.
કરિશ્મા કપૂર બ્લેક શિમરી સાડીમાં ગોર્જિયસ લાગી.
Chris gayle
ક્રિસ કાહિલ
She has her India office in Hyderabad.
જેની હૈદરાબાદ ખાતે ઑફિસ આવેલી છે.
The Baba with his devotees
ભક્તો સાથે બાબા
It will start with Indian Museum in Kolkata.
તેનો પ્રારંભ ઇન્ડિયન મ્યુઝિયમ કોલકાતા ખાતેથી થઇ રહ્યો છે.
Salt to taste
– સ્વાદ પ્રમાણે મીઠું
HAVE you ever used a compass to find your way?
એ સોય ઉત્તર દિશા બતાવે છે.
Any other areas jointly decided upon
સંયુક્તપણે નિર્ણય લેવા એવા અન્ય કોઈ પણ ક્ષેત્રો
Immediate steps need to be taken.
સખતમાં સખત પગલાં તુરંત લેવા જ જોઈએ.
The trailer has got good response from the audiences.
આ ટ્રેલરને પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે.
They cant even walk
તમે જતું ન પણ કરી શકો
But they should go a step further.
પરંતુ તેમને થોડી વધુ ગણવા જોઇએ.
Nobody wants to be in suffering.
કોઈ પણ આવા દર્દમાંથી પસાર થવા ન માંગે.
Uncertain location
અદ્ધભૂત લોકેશન
What shall I do?
મેમાં શું કરવું?
Parties to the dispute may agree that their dispute be resolved through fast track procedure.
વિવાદવાળા પક્ષકારો એ સંમતિ આપી શકે છે કે તેમનો વિવાદ ત્વરિત પ્રક્રિયાના માધ્યમથી ઉકેલવામાં આવે.
What did Facebook say?
ફેસબુકે શું કહ્યું ?
Symptoms of colon cancer
અન્નનળી કેન્સર લક્ષણો
The film's release date hasn't been decided yet.
હજુ પણ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી નથી થઇ રહી.
Dollys hometown is the third - largest city in Kenya.
ડોલીનું વતન કેન્યાના મોટા શહેરોમાં ત્રીજા સ્થાને હતું.
Knowing the greatest Person in the universe, however, involves much more than having a mental grasp of Gods qualities and purpose.
તેમની સાથે ગાઢ સંબંધ કેળવવો અને તેમના માટે પ્રેમ પણ બતાવવો જોઈએ.
This is a very mixed society.
આ ખૂબ જ ગૂંચવડાભર્યું સંગઠન છે .
He needed rest.
તેને આશ્રય જોઇતો હતો.
All injured were immediately shifted to the government hospital.
આ તમામ ઇજાગ્રસ્તને તાત્કાલીક ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
India won the first and final Tests while Australia managed to win the second Test.
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે પણ પોતાના બીજા ટેસ્ટમાં જીત મેળવી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાનો પ્રથમ ટેસ્ટ જીત્યો હતો.
Goat standing on top of rock pile with grass growing on it
બકરો ખડકના ઢગલાના ટોચ પર ઉગાડતા ઘાસ તેના પર ઉગે છે
The third terrorist surrendered.
ત્રીજા ત્રાસવાદીએ પાછી ટાપસી પુરાવી.
This news is false.
આ અફવા ખોટી છે.
As servants of Jehovah, we certainly do not search for tempting situations that could lead to immoral sexual behavior.
સામનો કરવા મદદ મળે માટે યહોવાને પ્રાર્થના કરીએ છીએ.
The company had posted a net profit of Rs 1,041.77 crore during the same period of previous fiscal.
કંપનીને ગત નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 1,041.77 કરોડ રૂપિયાનો કુલ નેટ પ્રોફિટ થયો હતો.
The disease largely is found in senior citizens.
આ બીમારીમાં મોટેભાગે વૃદ્ધ લોકો સપડાય છે.
Sri Lankan Navy arrests 47 Indian fishermen, seizes boats
શ્રીલંકા નેવીએ 29 ભારતીય માછીમારોની કેદ કરી લીધા છે
Satyam Tiwari, son of Tiwari has, however, demanded an NIA probe into the murder of his father.
ડીજીપીના દાવા પર કમેલશ તિવારીના પુત્ર સત્યમ તિવારીએ સવાલ ઉઠાવતા એનઆઈએ પાસે તપાસ કરાવવાની માગ કરી છે.
Nobody could charge more prices.
કોઈપણ તેના કરતા વધારે ભાવ વસૂલી શકશે નહીં.
No time for investment
રોકાણ માટે સમય સારો નથી
He has all those qualities.
તેનામાં આવા આવા ગુણો છે.
First things first.
""" હવે, પ્રથમ વસ્તુઓ પ્રથમ."
Having something purposeful to say to such ones can give children a feeling of satisfaction.
તેઓ યુવાનોને ઉત્તેજન આપતી વાતો કરી શકે.
Aid given to students
વિદ્યાર્થીઓને અપાતી સહાયમાં
The proposed reforms will enhance the socio-economic use of space assets and activities, including through improved access to space assets, data and facilities.
સૂચિત સુધારા અંતરિક્ષ અસ્કયામતો અને પ્રવૃત્તિઓનો સામાજિક-આર્થિક ઉપયોગ વધારશે, જેમાં અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત અસ્કયામતો, ડેટા અને સુવિધાઓની સુલભતામાં સુધારો સામેલ છે.
You can also add other green vegetables to your diet.
તમે વનસ્પતિ આહારમાં ગ્રીન્સ ઉમેરી શકો છો.
The human body is a precious gift from God to us.
માનવજીવન એ ઈશ્વરે આપણને આપેલી અમૂલ્ય ભેટ છે.
A total of 486 coronavirus patients were discharged in the last 24 hours
જ્યારે પાછલા 24 કલાકમાં દેશમાં 418 દર્દીના જીવ કોરોના વાયરસને કારણે ચાલ્યા ગયા છે
The app is currently used in the US and Canada.
અમેરિકા અને કૅનેડામાં આ મોબાઇલ ઍપ્લિકેશન ચાલે છે.
He later met Congress President Sonia Gandhi and veteran BJP leader L K Advani.
તેમના બાદ ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શપથ લીધા.
New Delhi: Prime Minister Narendra Modi addresses the Lok Sabha.
નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકને સંબોધિત કરી.
Its hard work, its not very easy.
આ કાર્ય અઘરું છે, અશક્ય નથી.
There are tensions between the US and Iran.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે.
Bengal CM Mamata Banerjee had congratulated and thanked Nitish Kumar for his decision not to form alliance with the NDA outside Bihar.
મમતાએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના બિહારની બહાર એનડીએ સાથે ન જોડાવાના નિર્ણયની પ્રશંસા કરી હતી અને તેમને શુભેચ્છા પણ પાઠવી હતી. પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપને આડેહાથ લેતાં જૂઠ્ઠાણું ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.
It is beneficial for the skin.
આ ત્વચા માટે ઘણો લાભદાયી છે.
Soon a young man appeared.
થોડી વારે એક આદમી દેખાયો.
What will be the ticket cost?
શું હશે રસીની કિંમત?
Isnt that great?
ઇઝ ઇટ નોટ ગ્રેટ?
How may parents try to reach the heart of an erring offspring?
બાળક સાથે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ કરતા હોય ત્યારે, માબાપ તેને માર્ગદર્શન અને શિસ્ત આપે એ સૌથી સારું છે.
You can replace butter with canola oil, olive oil or coconut oil.
તમે ઓલિવ ઓઇલની જગ્યાએ ઓવેકાડો, ગ્રેપસેડ, અથવા કેનોલા તેલનો ઉપયોગ કરી શકો છો.
Does that not strengthen your faith that all the other promises Jehovah has made will likewise come true? Josh.
એનાથી, ઈશ્વરમાં આપણો ભરોસો મજબૂત થાય છે કે તેમણે આપેલું એકેએક વચન ચોક્કસ પૂરું થશે. — યહો.
Kendall Jenner was spotted spending her holidays with Kylie Jenner and the latter's daughter Stormi Webster.
આ રજાઓમાં તેની સાથે દીકરી સ્ટૉર્મી વેબસ્ટર અને મોટી બહેન કેન્ડલ જેનર પણ છે.
Police have started the further investigation on accuse.
પોલીસે ફરીયાદના આધરે વધુ તપાસ હાથ ધરી છે.
HDFC Banks advances had also risen 21 per cent in the fourth quarter of the last fiscal.
એચડીએફસીની લોન બુકમાં તાજેતરના ત્રિમાસિક ગાળામાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 21 ટકાની વૃદ્ધિ જોવા મળી છે .
Congregation meetings were held in the homes of Witnesses.
મંડળની સભાઓ ભાઈ - બહેનોના ઘરે રાખવામાં આવતી હતી.
What followed is well known.
ત્યારબાદની વાત જાણીતી છે.
The producer of the film is Karan Johar.
કરણ જોહર ફિલ્મના નિર્માતા તરીકે છે.
Not given.
પાડયા નથી.
Besides, a training programme was organised for the participants.
વધુમાં, દાખલ કરવા ઈચ્છતા લોકો માટે તાલીમ અભ્યાસક્રમો કરવામાં આવ્યું હતું.